કાંકરેજ તાલુકાના અનુસૂચિત જાતિના ભાઈઓ પાલનપુર બાબા સાહેબ આંબેડકર ના હોલ ખાતે હાજર આપી.

0
11

આજરોજ તારીખ 11. 9 .2021 ના રોજ ભાજપ અનુસૂચિત જાતિ મોરચો બનાસકાંઠા દ્વારા બાબાસાહેબ હોલ પાલનપુર ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ વાઘેલા અનુસૂચિત જાતિ મોરચો ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશભાઈ જાખેસરા જિલ્લા તાલુકાના હોદ્દેદારો તેમજ તાલુકા મંડળના હોદ્દેદારો ની ઉપસ્થિતિમાં 11 સપ્ટેમ્બર ૧૯૯૩ના રોજ સ્વામી વિવેકાનંદજી અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મ સંમેલનમાં ભાષણથી ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મથી વાકેફ કરેલ તેમજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કરેલ સુચારું આયોજન નિમિત્તે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો તેમાં કાંકરેજ તાલુકાના એસસી મોરચાની ટીમે હાજરી આપી પ્રમુખશ્રી ચૌહાણ કરસનભાઈ માનપુર તથા જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી બાવાભાઈ ચાંગેચા તથા કાંકરેજ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખશ્રી પરમાર રામજીભાઈ ભાવનગર તથા મહામંત્રી શ્રી રામજીભાઇ વાલ્મિકી તથા મંત્રી શ્રી પ્રવીણભાઈ દુદાસણ, અમરતભાઈ ખસા, પ્રહલાદભાઈ બુકોલીયા થરા શહેર પ્રમુખ હાજરી આપી..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર ..કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here