કલોલ માં ઠાકોર સેના ના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર નુંઠાકોર સેના દ્વારા સ્વાગત કરવા માં આવ્યું

0
4

મળતી માહિતી અનુસાર ગઈ કાલ ના રોજ કલોલ મુકામે અંબાજી દર્શન યાત્રા લઇ પધારેલ અલ્પેશ ઠાકોર નું ઉમળકાભેર સ્વાગત કરવા માં આવ્યુંગઈકાલ ના રોજ સવરે મહેસાણા થી અંબાજી દર્શન યાત્રા લઇ જઈ રહેલ અલ્પેશઠાકોર સિદબાદ હોટલ નજીક હાઈવે પર અલ્પેશ ઠાકોર ઠાકોર સેના ના કાર્યકરો સાથે આવેલ જ્યાં તેમનું કલોલ તાલુકા ઠાકોર સેના ટિમ દ્વારા ભવ્ય અતિ ભવ્ય માં દર્શન યાત્રા પથ પર ભવ્ય સ્વાગત કરવા માં આવ્યું હતું જેમાં કલોલ તાલુકા ઠાકોર સેના ટીમના હોદેદારો, કાર્યકરો મોટા પ્રમાણ માં હાજર રહ્યા હતા.હોદેદારો પ્રમુખ મહેન્દ્રસિંહ મુલસાણા,ઉપ પ્રમુખ મહેન્દ્રસિંહ બોરીસણા,તથા ગામ સમિતિ હોદેદારો, હાજર રહ્યા હતા.અડાલજ..જીતેન્દ્ર પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here