કલોલ ના નાસ્મેદ મુકામે કલોલ તાલુકા ક્ષત્રિય સેના ની પ્રેરણા ચોપડા વિતરણ

0
6

કલોલ ના નાસ્મેદ મુકામે કલોલ તાલુકા ક્ષત્રિય સેના ની પ્રેરણા ચોપડા વિતરણ

આજ રોજ કલોલ ના નાસ્મેદ મુકામે કલોલ તાલુકા ક્ષત્રિય સેના ની પ્રેરણા થી નાસ્મેદ ગામના ઠાકોર સમાજ ના બાળકો ને પ્રોત્સાહિત કરવા માટે ગામનાજ યુવાન આગેવાન અને સામાજિક કાર્યકર નેજાધારી મંડપ ડેકોરેશન ના માલિક પ્રકાશ સિંહ અને વિજયસિંહ દ્વારા ચોપડાઓ નું વિતરણ કરવા માં આવ્યું

કલોલ તાલુકા ઠાકોર સેના ના ઉપ પ્રમુખ મહેન્દ્રસિંહે આ તમામ નો આભાર વ્યક્ત કરયો.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here