કલોલ ના આરસોડીયા મુકમર આયુર્વેદિક કેમ્પનું નું આયોજન

0
8

અનન્ય કોલેજ દ્વારા આયુરવેદિક કેમ્પ કરવા માં આવ્યોમળતી માહિતી અનુસાર આજ રોજ અનન્ય કોલેજ ઓફ આયુર્વેદિક કલોલ દ્વારા મેડિકલ કેમ્પ નું આયોજન્ કરવા માં આવ્યું હતું જેમાં ડાયાબીટીશ,બ્લડગ્રુપ,, બાળકો નું ચેકપ તેમજ સ્ત્રી રોગ નું ચેકપ વિના મૂલ્યે કરવા માં આવ્યું હતું.આ કાર્યક્રમ માં ર્ડા સુરેશકુમાર સોલંકી,મિસ નગ્માપીપરાની,માઈક્રો બાયોલોજીકલ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ સિદ્ધરાજ હોમ આરસોડીયા માં કરવા માં આવ્યો હતો.આનું આયોજન રાઠોડ હંસાબેન મનોજભાઈ તથા તેમની મહિલા ટીમ દ્વારા કરવા માં આવ્યું હતું.જેમાં 54 થી પણ વધારે લોકો એ લાભ લીધો હતો.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ ..અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here