કલોલ નાં ધાનજ મુકામે લેબોરેટરી વાન દ્વારા તપાસ

0
9

આજ રોજ ગાંધીનગર ના કલોલ ના ધાનજ મુકામે લેબોટરી વાન દ્વારા તપાસ કરવા માં આવી.

મળતી માહિતી અનુસાર કલોલ તાલુકા ના ધાનજ મુકામે કોરોના કાળ દરમિયાન ગાંધીનગર ને ફાળવવા માં આવેલી લેબોટરી વાન દ્વારા કોરોના ટેસ્ટ, મલેરિયા,જેવા અન્ય આરોગ્ય ને લગતા ટેસ્ટ કરવા માં આવ્યા હતા. ઘર આંગણે આવા અનેક પ્રકારના ટેસ્ટ ની સુવિધા મળી હોવા થી ગ્રામ જનો માં હર્ષ ની લાગણી જોવા મળી હતી.

લેબોરેટરી વાન કોરોના કાળ દરમિયાન ગાંધીનગર ના સાંસદ અને દેશના ગૃહમંત્રી દ્વારા પ્રજા ની મુશ્કેલી ઓ ને ધ્યાન માં રાખી ગાંધીનગર જિલ્લા ને ફાળવવા માં આવી હતી.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here