કલોલ તાલુકા હોમગાર્ડ યુનિટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

0
11

ગાંધીનગર ના કલોલ તાલુકા હોમગાર્ડ યુનિટ દ્વારા ઓફિસર કમાન્ડિંગ એમ.કે.પરમારના નેતૃત્વમાં પરેડ ગ્રાઉન્ડ,સુદર્શન સોસાયટી આગળ ડીવાયન્ડર તથા સિવિલ હોસ્પિટલ ખાતે વૃક્ષા રોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં કંપની કમાન્ડર પી.એસ.યાદવ, પ્લાટુન કમાન્ડર વી.એમ.રાઠોડ,બી.એમ સોલંકી,પી.એ.ચાવડા એન.સી.ઓ.હોમગાર્ડ મહિલા/ પુરુષ સભ્યો હાજર રહ્યા હતા.

સંજય નાયક
કલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here