કલોલ તાલુકા હોમગાર્ડ યુનિટ દ્વારા આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવા માં આવી

0
5

મળતી માહિત અનુસાર આજ રોજ કલોલ તાલુકા હોમગાર્ડ યુનિટ દ્વારા આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે કલોલ પોલીસ પરેડ ગ્રાઈન્ડ ખાતે ઓફિસર કમાન્ડિંગ મનોજભાઈ કે પરમાર ના નેતૃત્વ માં વડ, ઉમરો, પીપળો જેવા વૃક્ષ નું વૃક્ષારોપણ કરવા માં આવેલ જેમાં કંપની કમાન્ડર પી એસ યાદવ, પ્લાટુન કમાન્ડર બિપિન એમ સોલંકી, કંપની સારજન્ટ મેનેજર એમ. એ. રાઠોડ તથા હોમગાર્ડ મહિલા /પુરુષ સભ્યો હાજર રહ્યા હતા.

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here