કલોલ તાલુકા સ્વામીવિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા સરકારી યોજના ઓ ની માહિતી આપવા માં આવી

0
22

કલોલ તાલુકા સ્વામીવિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા સરકારી યોજના ઓ ની માહિતી આપવા માં આવી

મળતી માહિતી અનુસાર કલોલ તાલુકા ના હાજીપુર ગામે સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા મહિલા કેન્દ્ર સાથે મુલાકાત કરવામાં આવી જેમાં માનવ ગરિમા યોજના અંતર્ગત સરકારી યોજના ના સીવણ મશીન. બ્યુટી પાર્લર જેવા સરકારી યોજના ફોર્મ ભરવામાં આવ્યા અને સરકારી યોજના ની માહિતી આપવામાં આવી અને મહિલા કેન્દ્ર ને આગળ ના કાર્યક્રમ ની ચર્ચા કરવામાં આવી જેમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કલોલ તાલુકા સંયોજક સુનિલજી ઠાકોર, મહેશભાઈ રાવળ,ગામનામહિલા કેન્દ્ર સંયોજક શિલ્પાબેન પરમાર અને ગામના મહિલા ટિમ ના સભ્યો હાજર રહ્યા..

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ
8780015424

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here