કલોલ તાલુકા ભાજપ દ્વારા ઇસંડ મુકામે શ્યામપ્રસાદ મુખર્જી ની જન્મજ્યંતી નિમિતે વૃક્ષારોપણ

0
4

કલોલ તાલુકા ભાજપ દ્વારા ઇસંડ મુકામે શ્યામપ્રસાદ મુખર્જી ની જન્મજ્યંતી નિમિતે વૃક્ષારોપણ

તારીખ 06 ના રોજ કલોલ તાલુકા ના ઈસંડ ગામ મા ઠાકોર સમાજ સ્મશાન ગૃહ મા પ્રખર રાષ્ટ્રવાદી નેતા, મહાન ચિંતક તથા જનસંઘના સંસ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી અને વૃક્ષારોપણ કરવામા આવ્યુ. તેમા કલોલ તાલુકા પ્રમુખ કીરીટભાઈ પટેલ કલોલ તાલુકા મહામંત્રી જયેશભાઈ ઠાકોર. ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલ .તાલુકા પંચાયત વિરોધપક્ષ નેતા અપિઁતભાઈ પટેલ.તાલુકા પંચાયત સદસ્ય રાજુભાઈ પ્રજાપતિ.તાલુકા પંચાયત સદસ્ય ભરતસિંહ વાઘેલા. માજી સરપંચ રઈજીજી ઠાકોર.અરવિંદજી ઠાકોર. કિરીટભાઈ નાડીયા.ગીરીશભાઈ પટેલ. કરશનજી ઠાકોર. અંબારામ ઠાકોર. લક્ષ્મણજી ઠાકોર. મથુરજી ઠાકોર. સોમાજી ઠાકોર અને ગામ ના કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન સરકારી ની કોરોના ગાઈડ લાઈન નું પાલન કરવા માં આવ્યું હતું

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here