કલોલ જુના ચોરા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા મફત ચોપડા તેમજ નોટબુકનું વિતરણ.

0
20

કલોલ જુના ચોરા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા મફત ચોપડા તેમજ નોટબુકનું વિતરણ.


શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ ( શ્રી ગણેશ સેવા મંડળ ટ્રસ્ટ રજી નં F -851 ) દ્વારા ગયા વર્ષ ની જેમ આ વર્ષે પણ કોરોના મહામારી ના કારણે થયેલ આર્થિક અસર ના કારણે વિદ્યાર્થી ઓ ને શિક્ષણ પર અસર ના થાય તે હેતુ થી મફત ચોપડા અને નોટબુક વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો જે કાર્યક્રમ કલોલ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી ઉર્વશીબેન પટેલ ના હસ્તે વિદ્યાર્થી ઓ ને ચોપડા આપી શરૂઆત કરાવી જેમાં જુના ચોરા ના લગભગ ૬૦૦ જેટલા વિદ્યાર્થી ઓ ને શિક્ષણ સહાય આપવામાં આવી આ કાર્યક્રમ ના દાતા શ્રી જયંતિ ભાઈ બેચરદાસ પટેલ પરિવાર નો શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ ખુબ ખુબ આભાર માન્યો હતો.

સંજય નાયક
કલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here