કલોલ જાયેંટ્સ દ્વારા બાળકો ને નાસ્તા નું વિતરણ કરાયુ.

0
5

કલોલ જાયેંટ્સ દ્વારા બાળકો ને નાસ્તા નું વિતરણ કરાયુ

જાયેંટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઈન, કલોલ સાહેલી તથા યંગ જાયેંટ્સ દ્વારા ગૌતમભાઈ પટેલ ના જન્મદિવસ નિમિતે સ્લમવિસ્તાર માં રહેતા પરિવાર ના બાળકો ને નાસ્તા ના પેકેટ નું વિતરણ કરવા માં આવ્યું હતું.જેમાં જિલ્લા કૉ ઓડીનેટર ભરતભાઈ પટેલ,, ગ્રુપ પ્રમુખ જયેશભાઈ બારોટ,ઓફિસ ર પ્રવીણભાઈ બારોટ,આર. એમ. પટેલ,ભગવતીબેન, ગીતાબેન,કૌમિલ, આનેદ તથા ગ્રુપ ના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here