કલોલ જાયેંટ્સ દ્વારા ફોર્મર પ્રસિડેન્ટ ફોરમ યોજાયો

0
14

કલોલ જાયેંટ્સ દ્વારા ફોર્મર પ્રસિડેન્ટ ફોરમ યોજાયો
..,………………………………………………,…,

જાયેંટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઈન ના યજમાન પદે ઓફિસર પ્રવીણભાઈ બારોટ દ્વારા બ્રાન્ચ 3 સી ની ફોર્મરપ્રેસિડેન્ટ ફોરમ નું કલોલ ના ગણેશ બેન્કેટ હોલ ખાતે આયોજન કરવા મા આવ્યું હતું કલોલ ના મેઈન ગ્રુપ ના પ્રમુખ
જયેશકુમાર બારોટ,દ્વારા મહેમાનો ને આવકાર વા મા આવ્યા હતા.કલોલ ના જાણીતા એડવોકેટ રાજેશ ભાઈ બ્રહ્મભટે સમારોહ નું ઉદ્ઘાટન કરું હતું આ પ્રસંગે જાયેંટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ના ઓફિસર યોગેશભાઈ પારેખ દ્વારા ફોર્મરપ્રેસિડેન્ટ ફોરમ ના આયોજન નું મહત્વ સમજાવવા મા આવ્યું હતું આ પ્રસંગે ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન બળદેવભાઈ પટેલ, બ્રાન્ચપ્રમુખ બાબુભાઈ પટેલ, રસિકભાઈ સુથાર,કૌશિકભાઈ, વૃજેશભાઈ ભાવસાર,રાકેશભાઈ પંજાબી,સાંકાભાઈ પટેલ,સુનિલદાસજી,ધર્મેશભાઈ સોની,તેમજ ઓફિસરો તથા બ્રાન્ચ ના પૂર્વપ્રમુખો મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન જિલ્લા કૉ ઓડીનેટર ભરતભાઈ પટેલે કરું હતું.

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલો નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here