કલોલ જાયેંટ્સ ગ્રુપ દ્વારા ઓડા ના ગાર્ડન માં ચકલી ઓ ના માળા લગાવવા માં આવ્યા

0
10

જાયન્ટ્સ ગ્રુપ ઑફ કલોલ સાહેલી દ્વારા જાયન્ટ્સ વીકની ઉજવણીના ભાગરૂપે કલોલના ઔડા પાર્ક ગાર્ડનમાં ચકલીના માળા લગાવવામાં આવ્યા હતા. જેમાં ગ્રુપ પ્રમુખ અલ્પાબેન બારોટ, યુ.ડી. અશ્ર્વિનભાઈ પટેલ, ઑફિસર શશીબેન શ્રીવાસ્તવ,ભારતીબેન મહેતા, અંબાબેન પટેલ, કૈલાસબેન વ્યાસ હાજર રહ્યા હતા.

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here