કલોલ જાયન્ટ્સ ગ્રુપ મેઈન તથા સાહેલી દ્વારા વૃક્ષારોપણ કરાયુ

0
17

જાયન્ટ્સ ગ્રુપ કલોલ મેઈન તથા કલોલ સાહેલી દ્વારા બોરીસાણા ની શાંતિ ગ્લોબલ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરવા માં આવ્યું જેમાંમોટી સંખ્યા માં આસોપાલવ, સપ્તપર્ણી, લીંબડો જેવા છોડ રોપવામાં આવ્યા. આ કાર્યક્રમ માં જિલ્લા કૉ ઓડીનેટર ભરતભાઈ પટેલ, ગ્રુપ પ્રમુખ જયેશભાઇ બારોટ (એડવોકેટ )જયેશભાઇ પરીખ, રમેશભાઈ પટેલ, શરદભાઈ આચાર્ય, સાહેલી ના પ્રમુખ અલ્પાબેન બારોટ,મીનાક્ષી બેન રામી તથા અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
રોટરી ક્લબ દ્વારા અવારનવાર પર્યાવરણ ને લગતા અનેક વિધિ કાર્યક્રમ કરવા માં આવતા હોય છે.
જીતેન્દ્ર પટેલ, અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here