કલોલ ખાતે અનુસૂચિત કાર્યકર્તા જોડો કાર્યક્રમ યોજાયો.

0
5

અમિતશાહ ના મત વિસ્તાર કલોલ ખાતે અનુસૂચિતકાર્ય કરતા જોડો સંમેલન યોજાયુમળતી માહિતી અનુસાર ગાંધીનગર લોકસભાના લોકપ્રીય સાંસદ તેમજ ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ના મત વિસ્તાર કલોલ વિધાનસભામાં અનુસૂચિત જાતિના ભાઈઓ,બહેનો અને યુવાનોને ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવાનો કાર્યક્રમ કબિરકુંજ બંગલો,રેલ્વે પૂર્વ,કલોલ ખાતે યોજાયો હતો.

•આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ,ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ પ્રદ્યુમન વાજા સાહેબ,મહામંત્રી ગૌતમભાઈ ગેડીયા,ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રમુખ અનિલભાઈ પટેલ,ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી નિલેશભાઈ આચાર્ય,કલોલ શહેર ભાજપ પ્રમુખ જે.કે.પટેલ,મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પટેલ,શ્રી નરેશભાઈ પ્રજાપતિ,પાટણ જિલ્લા ભાજપના પ્રભારી ગોવિંદભાઈ પટેલ, મહાનુભાવોએ હાજરી આપી આ પોગરામ મા આરસોડીયા સ્વસ્તિક સોસાયટી ના રહેવાસી રાઠોડ હંસાબેન મનોજ ભાઈ દ્વારા અતૂટ પ્રયત્નો થી પોતાની સાથે ૧૫૦ બહેનો ૫૦ યુવાનો ની ટીમ સાથે ભારતીય જનતા પાર્ટી નો ખેસ ધારણ કરીને ભાજપ મા જોડાયા અને આ પોગરામ ને સફળ તા ના શીખરે પહોચાડવા મા મહત્વ ની ભુમીકા ભજવી હતી.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ ..અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here