કલોલ એન.એસ.યુ.આઈ ના હોદેદારો ની નિમણુંક

0
5

કલોલ એનએસયુઆઈ ના હોદેદારો ની નિમણુંક

કલોલ માં એન એસ યુ આઈ ગુજરાત યુનિવર્સીટી ઉપ પ્રમુખ મનોજ પટેલ ના સંચાલન થી ધારાસભ્ય કલોલ બળદેવજી ઠાકોર ના હસ્તે વોર્ડ પ્રમુખો કલોલ શહેર તથા વખારિયા કેમ્પસ ના પદાધિકારી ઓ ની નિમણુંક કરવા માં આવી હતી જેમાં શહેર પ્રમુખ કૃણાલ બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા.

નિમણુંક હોદેદારો માં પ્રમુખ તરીકે

➡️ કૃણાલ બ્રહ્મભટ્ટ

ઉપ પ્રમુખ
➡️વિશાલ શ્રી વાસ્તવ
➡️રોનિત ઠાકોર
➡️દર્શન પટેલ
➡️રાજેશ ઠાકોર
મહામંત્રી
➡️ઓમ શ્રી વાસ્તવ
➡️અનિલ રોય
➡️શૈલેષ પ્રજાપતિ
➡️યશ નાયક
➡️શાહ પ્રેમ
➡️પટેલ હર્ષ
➡️પટેલ હિલ
મંત્રી
➡️નિલેશ ચૌધરી
➡️અમૃત પ્રજાપતિ
➡️કુન્ટર દિવ્યેશ
➡️નાયક નિશિત
➡️અવિરાજ
➡️ફેરિલ પટેલ
➡️જીગર ગજ્જર
➡️નિરલ ઠાકોર
➡️પટેલ કૃષથ
વોર્ડ પ્રમુખ
➡️રવીન દેસાઈ
➡️આદિલ સૈયદ
➡️યશ નાયક
➡️રબારી જયમીન
➡️સાહીલ પરમાર
➡️ફૈઝાન શેખ
➡️કૃષિત બારોટ
➡️સન્ની ઠાકોર
➡️દવે પ્રાણ
➡️અમિત ઠાકોર
➡️રિતિક મહેતા

ની નિમણુંક કરવા માં આવી હતી

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here