


ભારતીય જનતા પાર્ટી કલોલ શહેર વિનામૂલ્યે અમૂલ્ય રસી covid-19 સુરક્ષા રસીકરણ સહાયતા કેમ્પ ભાજપની કેન્દ્ર સરકાર ગૃહમંત્રી અમિત શાહના સહકાર તેમજ વોર્ડ નંબર 8 ના કાઉનસિલર જગદીશભાઈ પ્રજાપતી તેમજ ચેતનભાઈ પટેલ,અમિબેન અર્બસતાની અને ક્રિનાબેન જોશી ના નેતૃત્વમાં હેઠળ વિનામૂલ્ય અમૂલ્ય રસી કેમ્પ યોજવામાં આવ્યો.
જેમાં વોર્ડ 8 ના સ્થાનિક રેહવાસીઓએ એ રસી લઈ ને સહકાર આપ્યો હતો.
સંજય નાયક (કલોલ)