કલોલના ગોલથરા મુકામે વૃક્ષારોપણ

0
7

કલોલના ગોલથરા મુકામે વૃક્ષારોપણ

ગાંધીનગર કલોલ ના ગોલાથરા અને અમિતભાઇ શાહ ના લોકસ ભાના મત વિસ્તાર માં હરિયાળી ગાંધીનગર લોકસભા ના સંદર્ભે કલોલ તાલુકા ભાજપ અને કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં ગાંધીનગર ભાજપ સંગઠન ના મહામંત્રી રાજુભાઈ પટેલ,ગાંધીનગર સંગઠન ના મહામન્ત્રી રમેશજી ઠાકોર,બકાજી ઠાકોર,કલોલ તાલુકા ભાજપ મહામંત્રી જયેશજી ઠાકોર,મનીષભાઈ પટેલ, યુવા કાર્યકર નરેશ જી ઠાકોર, વિષ્ણુજી ઠાકોર, બળદેવજી ઠાકોર, ગોલથરા તાલુકા પંચાયત ઉમેદવાર, નટુજી ઠાકોર, ધુરાજી ઠાકોર અને ગામના ભાજપ ના આગેવાનો અને કાર્યકરો હજાર રહ્યા હતા.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here