કચ્છ જિલ્લા પત્રકાર સંગઠનની ચૂંટણી યોજાઈ

0
6

લોકેશન ભુજ: કચ્છ

ભુજના જુબેલી ગ્રાઉન્ડ પાસે આવેલ વિરામ હોટલમા ચૂંટણી પ્રક્રિયા અને મતગણતરી ની પ્રક્રિયા પૂર્ણ કરવામા આવી.

આ ચૂંટણીમા કુલ 117 પડ્યા હતા.
જેમાથી 90 મત વિમલભાઈ માકડને મળ્યા જ્યારે 19 મત મહેશભાઈ પંડ્યાને મળ્યા અને આઠ મત રદ થયા હતા.

અને વિમલભાઈ માંકડ વિજેતા જાહેર કરાયા હતા.

સમગ્ર કચ્છ જિલ્લામાંથી તમામ પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ બિમલ માકડ ને શુભેચ્છા અભિનંદન આપ્યા હતા.

રિપોર્ટ -દિપક આહીર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here