*કચ્છ -અંજાર*. ઇગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ.

0
47


શ્રી ડી.જી.પી સાહેબ તથા સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ પોલીસ સ્ટેશનમાં અગલ-અલગ ગુનાકામે કજે કરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવા સુચના કરેલ જેથી તેઓના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશનમાં તા-૨૦/૧૦/૨૦૨૦ થી ૨૧/૦૫/૨૧૨૧ સુધીમાં પ્રોબીહીશના ગુનાઓમા કજે કરવામા આવેલ અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭૫૦
મી.લીની બોટલ નંગ-૩૨૭૩૩ કી.રૂ૧,૨૧,૪૨,૧૪૫ /-તથા અલગ
-અલગ બ્રાન્ડના બીયરના ટીન નંગ -૮૯૦૪ કી.રૂ
૮,૯૬,૪૦૦/- વાળો કજે કરવામાં આવેલ હોય જે મુદામાલ નાશ કરવા માટે નામદાર કોર્ટ માથી હુકુમ મેળવી આજરોજ નાયબ પોલીસ અધીક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર તથા
સબ ડીવિઝન મેજીસ્ટ્રેટ શ્રી વી.કે જોષી સાહેબ નાઓની રૂબરૂ અને અંજાર પોલીસ સ્ટેશન ના પી.આઇ શ્રી એમ.એન.રાણા નાઓ તથા નશાબંધી અને આબકારી અધીકારી શ્રી દ્રવારા કુલ ૧,૪૦,૩૯,૨૯૫/-ના પ્રોહીબીશન ના મુદામાલનો નાશ કરવા
સરસ્વતી કન્ટ્રકશન તથા બી.વી.એસ કન્ટ્રકશનના લોડરો નો ઉપયોગ કરી શીણામ ખાતે આવેલ સરકારી પડતરજમીનના પટ્ટ પર દારૂનો નાશ કરેલ.
૧,૪૦,૩૯,૨૯૫/- નો ઇગ્લીશ દારૂ
આ કામગીરીમાં નાયબ પોલીસ અધીક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર તથા સબ ડીવિઝન મેજીસ્ટ્રેટ શ્રી વી.કે જોષી સાહેબ તથા અંજાર પોલીસ સ્ટેશન ના પી.આઇ શ્રી એમ.એન.રાણા નાઓતથા નશાબંધી અને આબકારી અધીકારી શ્રી તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.
*Bg news*
*રીપોર્ટ રાણાભાઇ આહીર*
*અંજાર :કચ્છ*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here