એસીબી ૧૦૬૪ સફળ કેસ

0
91

એસીબી ૧૦૬૪ સફળ કેસ
ફરિયાદી- એક જાગૃત નાગરિક

આરોપી
(1)ભરતસિંહ પ્રભાતજી ઝાલા,એ.એસ આઈ ,
સમી પોલીસ સ્ટેશન, જી- પાટણ

(2)અમૃતભાઈ તેજરામભાઈ દવે પોલીસ કોન્સ્ટેબલ,સમી પોલીસ સ્ટેશન, જી- પાટણ

લાંચની માંગણીની રકમ- રૂ.૧oooo/-

લાંચની સ્વીકાર્યાની રકમઃ- રૂ. રૂ.૧oooo/-

લાંચની રીકવરીની રકમઃ- રૂ. રૂ.૧oooo/-

ટ્રેપ નું સ્થળઃ- સમી પોલીસ સ્ટેશન ,જી.પાટણ

ટ્રેપની તારીખ:૧૮/૦૬/૨૦૨૧

ગુન્હાની ટૂંક વિગત:-
આ કામના ફરીયાદીના ભાઈના બાઈકનો અકસ્માત થયેલ હોય જે અકસ્માતના ગુનાના કામે આરોપીને હાજર કરીને હેરાન નહિ કરવા પેટે રૂ.૧oooo/- ની માગણી કરેલ જે આ કામના ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબી પાટણ નો ટોલ ફ્રી આધારે સંપર્ક કરી ફરીયાદ કરતા પાટણ એસીબી એ આજરોજ ગોઠવેલ ટ્રેપ દરમ્યાન આરોપી નં.૧ ના કહેવાથી આરોપી નં.૨ નાએ રૂ.૧oooo/- લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઈ ગુનો કર્યા બાબત.

ટ્રેપીંગ અધિકારી: શ્રી એચ.એસ.આચાર્ય પોલીસ ઇન્સ્પેકટર, એસીબી
પાટણ
સુપરવિઝન અધિકારી:- શ્રી કે.એચ.ગોહિલ,
મદદનીશ નિયામક, એ.સી.બી.બોર્ડર એકમ,
ભુજ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here