એલ.એલ.પરિવાર પાટણમાં રહેતા (ચાણસ્મા)દ્વારા તારીખ. 19/9/2021 ના રોજ ઉજાણી નું આયોજન કરવામાં આવ્યું….

0
10

પાટણ હોટેલ માં કાઠિયાવાડી ખાતે આજ રોજ પાટણ ખાતે લાલજીદાસ લક્ષ્મીદાસ પટેલ (ચાણસ્મા)ના પાટણમાં રહેતા પરિવારના સભ્યો સાથે મળી છેલ્લા બે વર્ષથી કોરાના કાળના લીધે ઉજાણી બંધ રાખવામાં આવી હતી હાલની સુધરેલી પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈ ચાલું સાલે તારીખ : 19/9/2021 ના રોજ ઉજાણી નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

આજની ઉજાણીની મીટીગ હસમુખભાઈ પટેલ (સેવક) ના અધ્યક્ષ સ્થાને યોજાઈઆજની મીટીગ માં તમામ એલ .એલ. પરિવાર ભાઈઓ એકબીજાના સાથે મળી ચાણસ્મા થી ચાલતા સંઘો બાબતે ની ચર્ચાઓ કરવામાં આવી

મિટીગમાં સૌ પાટણમાં રહેતા એલ એલ પરિવારના ભાઈઓ એ પોતપોતાની મનમેળે ફાળો લખાવ્યો ત્યારબાદ આજની મિટીગમાં હસમુખભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે તમામ પાટણમાં રહેતા એલ એલ પરિવાર ના ભાઈઓ એ તે દિવસે હાજરી આપી સૌ સાથે મળી સેવાકીય કાર્યમાં જોડાવું અને રાત્રે સાથે મળી ભોજન લેવું આ મીટીગમાં દરેક એલ.એલ પરિવારના સભ્યો એ પોતાની રજુઆતો રજુ કરી હતી

અનેજે બાબતે તમામ સાથે મળી નિર્ણય લીધોતેમજ આજની મીટીગ પૂર્ણ થયા પછી તમામ પાટણમાં રહેતા એલ એલ પરિવારના ભાઈઓ એ ભોજન લીધું આમ સૌ એલ એલ પરિવાર ના ભાઈઓ સાથે એકત્ર થયા અને એકબીજાના પરિચય પણ થયા ત્યારબાદ સૌ પોતપોતાનાઘરે જવા પ્રયાણ કર્યુંઆજની ઉજાણી પાટણ માં કાઠીયાવાડી હોટલ . બોડીયા રોડ. હારીજ ચોકડી પાટણ પાસે રાખવામાં આવેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here