ઉમેદપુરા ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તાલુકા કક્ષાનો 72મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો

0
2

ઇડર તાલુકાના ઉમેદપુરા ગામની એચ.આર.ગાડીૅ હાઇસ્કુલ ખાતે સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠા ધ્વારા તાલુકા કક્ષાનો ૭૨ મો વન મહોત્સવ કાયૅક્રમ યોજાયો જેમાં ઇડર તાલુકાના ધારાસભ્ય હિતુભાઇ કનોડિયા ઇડર નાયબ કલેકટર એસ.એન.પરીખ, મામલતદાર કોદરવી, તાલુકા વિકાસ અધિકારી ડી.જી.પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ હર્ષાબેન,કિશાન મોરચા પ્રમુખ અનિલભાઈ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મનીષભાઈ તથા ગ્રામજનો વન વિભાગના કમૅચારીઓ ઉપસ્થિત રહ્યા જેમાં ધારાસભ્ય એ આસપાસના વિસ્તારોને હરિયાળા બનાવવાનુ જણાવ્યું હતુ અને સમગ્ર કાયૅક્રમનુ આયોજન પરિક્ષેત્ર અધિકારી વિસ્તરણ રેન્જ ઇડર જી.એ.પટેલ ઉમેદપુરા ગ્રામ પંચાયતના સરપંચ ઉમેદપુરા એચ.આર.ગાડીૅ આચાર્ય ધ્વારા કરવામાં આવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here