ઈડરના કડીયાદરા પાસે રિક્ષા પલટી

0
11

ઇડર..

ઇડર તાલુકાના કડીયાદરા પાસે રીક્ષા ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા રિક્ષા ફગોડાઈ બાજુના ખેતરમાં પલટિ મારતા પાંચ વ્યક્તિઓને નાની મોટી ઇજા ઉપર હતા ચોરીવાડ સિવિલ ખસેડ્યા હતા.
સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે ખેડબ્રહ્મા તાલુકાના મંજીપુરાગામના પાંચ વ્યક્તિઓ રીક્ષા લઈ ચોરીવાડથી કડીયાદરા આવીરહ્યા હતા તે દરમિયાન રીક્ષા ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા રિક્ષા ખેતરમાં પલટિ મારી હતી જેમાં સવાર કોદરવી વિઠ્ઠલભાઈ બાબુભાઈ કોદરવી વૈશાલીબેન વિઠ્ઠલભાઈ ગમાર વીંટા બેન સુરેશભાઈ કોદરવી લક્ષ્મીબેન વિઠ્ઠલભાઈ કોદરવી મીનાક્ષીબેન વિઠ્ઠલભાઈ ને નાનીમોટિ ઈજાઓ પહોંચતા 108 દ્વારા સારવાર અર્થે ચોરિવાડ સિવિલ ખસેડાયા હતા.
ઇડર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here