ઇડર…સોમવતી અમાસને લઈને મહિલાઓ દ્વારા પૂજા કરાઇ

0
5

શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસને લઈને મહિલાઓ દ્વારા શિવ મંદિરમાં પૂજા અર્ચના કરી પીપળાના વૃક્ષની 108 પ્રદક્ષિણા ફરવામાં આવી હતી.પ્રસાદ ચડાવી ધૂપ દીપ કરી પ્રાર્થના કરવામાં આવી હતી.ઇડર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here