ઇડર…સાબરકાંઠા…સી.એસ.સી.કોમન સર્વિસ ખાતે સર્ટિફિકેટ વિતરણ કરાયા..

0
2

સી.એસ.સી કોમન સર્વિસ ખાતે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ ટ્રેનિંગ નાં સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યાં…ભારત સરકાર નાં મિનિસ્ટરી ઓફ સ્કીલ ડેવલોપમેન્ટ અને એન્ટરેપ્રેન્રર્શિપ અને પ્રોફેશનલ સ્કીલ કાઉન્સિલ દ્વારા ઇડર ખાતે કોમન સર્વિસ સેન્ટર સી.એસ.સી c.o એડવાન્સ કોમ્પ્યુટર એજ્યુકેશન મારફતે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ રેકોંગનીશન ઓફ પ્રીઓર લિયરનિંગ આર.પી.એલ પ્રોજેક્ટ અંતર્ગત તારીખ 13 સપ્ટેમ્બર 2021 અને 14 સપ્ટેમ્બર 2021 નાં રોજ ફિલ્ડ સર્વે ઇનુમેરટોર કોર્સ ની તાલીમ માં સફડ તાલીમ બાદ પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવા માટેનો કાર્યક્રમ સીએસસી એકેડમી ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં અનુક્રમે 16 અને ૪૧ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જવાનપુરા ગ્રામ પંચાયત ક્લાર્ક રાકેશભાઇ પટેલ ,માજી કોર્પોરેટર રજાકભાઈ મેમન ,જિલ્લા કોઓર્ડિનેટર ભુપેન્દ્રસિંહ ડાભી હાજર રહ્યા હતા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here