ઇડર શહેર ભાજપ સંગઠન દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી

0
2

ઇડર શહેર ભાજપ સંગઠન ધ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી જેમાં ઇડર શહેરમાં વૃક્ષારોપણ અને ઇડર ના વિવિધ માર્ગો ના વિસ્તાર ની સાફ સફાઈ નુ અભિયાન હાથ ધર્યું હતું તેમજ મહાત્મા ગાંધીજી ને પ્રતિમા ને ફુલહાર અર્પણ કરી ગાંધી જયંતિ ની ઉજવણી કરી હતી. આ પ્રોગ્રામ માં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મુકેશભાઈ સોલંકી, ઇડર શહેર પ્રમુખ શશાંકભાઇ મેહતા, ઇડર શહેર મહામંત્રી પિયુષભાઇ દવે, મહિલા મોરચા ના હોદ્દેદારો, નગરપાલિકા ના પ્રમુખ જયસિંહભાઈ તંવર કોર્પોરેટરો તેમજ ને ઈડર તાલુકાના લઘુમતી મોરચાના પ્રમુખ જાકીર મેમણ‌‌‌ વિવિધ મોરચા તથા જીલ્લાના મહામંત્રી મિનાક્ષી બેન ગઢવી ઈડર તાલુકાના પ્રમુખ જસોદાબેન પ્રજાપતિ ઈડર શહેર પ્રમુખ મોનિકાબેન સહિત કાયૅકરો આગેવાનો ઉપસ્થિત રહી આ પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો .
ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here