ઇડર..મુડેટી એસ.આર.પી ગ્રુપ ૬ ખાતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી

0
13

ભાદરવા સુદ ચોથ ને ગણેશ ચતુર્થી નો પ્રારંભે ગણેશજી ની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે ઇડર તાલુકાના મુડેટી ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૬ ખાતે ભગવાન ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે એસ.આર.પી કેમ્પસમા વાજતે ગાજતે બાપ્પા નો વરઘોડો કાઢી ગાડૅ ઓફ ઓનર સાથે વિઘ્નહતાૅ ગણેશજીનુ સ્થાપના કરવામાં આવી હતી.જેમાં સરકાર ની ગાઇડ લાઇનનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે કેમ્પના અધિકારીઓ અને જવાનો પરિવારના સભ્યો સહિત હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here