ઇડર…બડોલી બસ્ટેન્ડ આગળ જોખમી ખાડો..

0
3

ઇડર ભિલોડા હાઇવે રોડ પર બડોલી બસ્ટેન્ડ આગળ રોડ પર ખાડો પડવાનું ચાલું જ છે. સામન્ય વરસાદ પડતાં અહીં રોડ વચ્ચોવચ મોટો પડી જાય છે. આ બાબતે સમાચાર પ્રસિદ્ધ કરતાં તંત્ર દ્વારા ખાડો પુરવાનું કામ કરી દેવાય છે. પણ ફરી વરસાદ પડતાં પુરેલા ખાડાની બાજુમાં બીજો ખાડો તૈયાર થઈ જાય છે. જ્યારે આ બાબતે કોઈ અધિકારી જોડે રહી પાણી ભરાતા ચોક્કસ ભાગમાં વ્યવસ્થિત પેચ મારવા માં આવે તો જ કાયમી નિકાલ થાય તેવું લાગી રહ્યું છે. અજાણ્યા વાહન ચાલકો માટે પાણી ભરાયેલ ખાડો મોટા જોખમરૂપ સાબિત થાય તેમ લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here