ઇડર..બડોલી પ્રા. શાળા નં 1 માં વડાપ્રધાન ના જન્મ દિવસ નિમિત્તે નિબંધ સ્પર્ધા..

0
6

બડોલી પ્રાથમિક શાળા નંબર એક ખાતે 17 સપ્ટેમ્બર 2021 ના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે “મારા પ્રિય વડાપ્રધાન મોદીજી ” વિષય પર નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરાયું હતું .આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અશોકકુમાર આર. પ્રજાપતિ ,અંજનાબેન પરમાર દ્વારા બાળકોને માહિતી પુરી પાડવામાં આવી હતી. તેમજ શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ દીક્ષિત દ્વારા હાજર રહી સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here