ઇડર…બડોલી પ્રા. શાળા ખાતે યુથ એન્ડ ઇકોકલબઅંતર્ગત સ્પર્ધાત્મક કાર્યક્રમ યોજાયો..

0
5

બડોલી પ્રા. શાળા નં 1 ખાતે યુથ એન્ડ ઇકોકલબ અંતર્ગત 15 સપ્ટેમ્બર 2021 ને બુધવાર ના રોજ સ્વચ્છતા આધારિત નિબંધ સ્પર્ધા તેમજ લોકગીત સ્પર્ધા યોજવામાં આવી હતી. 6થી 8 ના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક સ્પર્ધામાં ભાગ લીધો હતો.જેમાં સ્વૈચ્છિક ભાગ લઈ બાળકોએ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.1 થી 3 નંબરે આવનાર વિદ્યાર્થી ને વિજેતા જાહેર કરી પ્રોત્સાહિત કરાયા હતા.કાર્યક્રમની તમામ જવાબદારી અશોકભાઈ આર. પ્રજાપતિએ નિભાવી હતી .આ પ્રસંગે શાળાના આચાર્ય અરવિંદ દીક્ષિત તેમજ શાળા સ્ટાફ હાજર રહેલ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here