ઇડર.. પદ યાત્રી માટે પાણી અને દવાની વ્યવસ્થા કરાઈ

0
12

ઇડરના રાણી તળાવ ખાતે સાબરકાંઠાના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોડૅ ધ્વારા અંબાજી પગપાળા જતા સંઘ અને યાત્રીઓ માટે પીવાનુ પાણી અને ગોળીની વ્યવસ્થા કરવામાં આવીસાબરકાંઠાના જીલ્લાના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ધ્વારા ઈડર તાલુકાના રાણી તળાવ ખાતે અંબાજી માતાજીના મંદિરે પગપાળા જતા સંઘ અને યાત્રીઓ માટે પીવાના પાણી અને ગોળી ની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં યુવા બોર્ડ ના જીલ્લા સંયોજક મંથન પંચાલ, મયુર પટેલ, તાલુકા અને નગર સંયોજક પ્રતાપસિંહ, ગણેશભાઈ, રાજદીપભાઇ, રમેશજી, જીતુભાઈ અને યુવા કેન્દ્ર ની ટીમ દ્વારા સેવા નો લાભ આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here