ઇડર ના સુરપુર ગામે વેક્સિનેશનને લઈ જાગ્રુતા જોવામળી

0
10

સુરપુર ગામના 15 વર્ષ થી ઉપરના બાળકો નું ઇડર ના સુરપુર ગામે રસીકરણ સો ટકા કરવામાં આવ્યું

સરકાર દ્વારા 15વર્ષ થી ઉપરના બાળકો ને રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઇડર તાલુકાના સુરપુર ગ્રામજનો માં વેક્સિનેસન અંગે ઉત્સાહ અને જવાબદારી સમજી પોતાના બાળકો ને રસી કરણ કરાવ્યું હતું. સ્કૂલમાં બાળકોને રસી અપવામાં આવી હતી પરંતુ 24 બાળકો નું રસીકરણ બાકી હતું જે ને લઈ રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું.
આ રસીકરણ કેમ્પ ને સફર બનાવવા સુરપુર ગામની જનતાએ સાથ અને સહકાર આપ્યો હતો. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વીરપુર ના ફિમેલ હેલ્થ સુપરવાઈઝર તેમજ મનીયોર આરોગ્ય કેન્દ્ર ના ફીમેલ હેલ્થ બેન તેમજ મલ્ટી પરપજ હેલ્થ વર્કર અને કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર અને આશા બેનો દ્વારા રસીકરણ કરવામાં આવ્યુ હતું.

ઇડર….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here