ઇડર ના યુવકના બેંક એકાઉન્ટમાંથી ત્રીસ હજારની છેતરપિંડી.

0
4

ઇડરની જેટકો કંપનીમાં નોકરી કરનાર યુવકના બેંક એકાઉન્ટમાથી 30 હજાર ટ્રાન્સફર કરી છેતરપીંડી થતા ફરિયાદ નોંધાવિ

ઇડરના મહાવીરનગર વલાસણા રોડ ખાતે રહેતા તેમજ જેટકો કંપનીમાં ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ એકાઉટન્ટ તરીકે ફરજ બજાવતા ચંદ્રપ્રકાશ વજેચંદ શાહ ના મોબાઇલ ફોન પર યોનો એપ્લીકેશનમા પાન કાડૅ લીંક કરાવવા નો અજાણ્યા ઇસમનો મેસેજ આવેલ જેથી ચંદ્રપ્રકાશ શાહે મોબાઇલ ઉપર ઓટીપી મોકલિ ઓટીપી ધ્વારા અજાણ્યા ઇસમે એકાઉન્ટમાથી બે ટ્રાન્જેક્શન કરી ૩૦ હજાર SBI બેંક ઇડર શાખાના એકાઉન્ટ નંબરમાથી ટ્રાન્સફર કરી લઇ વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરતા ચંદ્રપ્રકાશ શાહે આ છેતરપીંડી થયા અંગેની ફરિયાદ ઇડર પોલીસ સ્ટેશને નોધાવતા ઇડર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઓ.કે.જાડેજા એ ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હતી.

ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here