ઇડર ના મુડેટી ગામે વીજળીપડવાથી ખેતર ની ડ્રિપ ને નુકશાન થયું.

0
15

ઇડર તાલુકા ના મુડેટી વિસ્તારમાં રવિવારે બપોરે વીજળી અને કાટકા ગાજવીજ સાથે વરસાદ વર્ષયો હતો. ત્યારે મૂડેટી ગામના પટેલ સુરેશભાઈ દેવજીભાઈ ના ખેતરમાં વીજળી પડતાં ડ્રીપ ની પાઇપ બડીને ખાખ થઈ જતા (અંદાજે રકમ 1,30,000) ની રકમનું ખેડૂતને નુકસાન થવા પામ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here