ઇડર ના બરવાવ ત્રણ રસ્તા જોડે વાડામાં બાંધેલ 26 બકરીઓની ચોરી..

0
7


ઇડર તાલુકાના બરવાવ ત્રણ રસ્તા નજીક વાડામા બાધેલ 26 બકરાની ચોરી થયાની ફરિયાદ ઇડર પોલીસ મથકમાં નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ
પશુપાલનનો ધંધો કરતા ધારાભાઇ ગીગીભાઇ ભરવાડ પોતાના ૮૯ બકરાઓને તા.૨૧-૯-૨૧ ની રાત્રીના સમયે બરવાવ ત્રણ રસ્તા નજીક આવેલ મકાનની બાજુમા બનાવેલ બકરા બાંધવાના વાડામા નાના મોટા મળી બકરા નંગ ૮૯ રાખવામાં આવ્યા હતા .રાત્રી દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમોએ બકરીઓ જીવ નંગ ૨૬ કિ.રૂ. ૭૮ હજારની ચોરી કરી લઈ ગયેલ હોય જે અંગેની ફરિયાદ ધારાભાઇ ભરવાડે ઇડર પોલીસ સ્ટેશનમાં નોધાવતા ઇડર પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી હતી.

ઇડર …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here