ઇડર.દરામલી શિવ મંદિરમાં પૂજા અર્ચના.

0
5

શ્રાવણ માસ ના અંતિમ સોમવારે સોમવતી અમાસના પાવન પર્વ નિમિત્તે દરામલી બસ સ્ટેન્ડ પર આવેલ સંગમેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુરુદ્ર નું આયોજન કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે ડૉ. જય સોની, જતીન નાયક, અશોક નાયક, મહેશ પ્રજાપતિ સહિત અને ભાવિક ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક શિવ પૂજન કરાયું હતું.ઇડર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here