ઇડર…ત્રણ યુવાનોને નોકરી આપવાના બહાને 30 લાખ ની છેતરપીંડી કરતા ફરિયાદ કરાયી.

0
11

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે
આર્મી અને રેલવેમાં નોકરી અપાવવાનું કહી ઇડર નાં બે યુવાનો અને બાયડ નાં એક યુવાન પાસે થી ટુકડે ટુકડે રૂપિયા 30 લાખની છેતરપિંડી કરવામાં આવતા ઇડર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે ઇડર શિખર સોસાયટીમાં રહેતા સ્મિત પરમાર, ધ્રુમિલ સોની અને બાયડ માં રહેતાં પાર્થ આમ ત્રણે યુવાનો ને આર્મી માં નોકરી આપવાની લાલચ આપનાર રમેશભાઈ બાબુભાઈ વાળનંદ રહે કપડવંજ નાઓના કોન્ટેક્ટ સ્મીત ભાઈ પાસે થી 7,50,000 ધ્રુમિલ પાસે થી 7,50,000 અને તુષારભાઈ પરમાર પાસે થી 15,00,000 રૂપિયા લઈ ને ત્રણે યુવાનો ને પહેલા પટના, બિહાર, શ્રીનગર જેવી અલગ અલગ જગ્યાએ યુવાનનો ને ટ્રેનિંગ મેડીકલ માટે અલગ અલગ દીવસે અલગ અલગ માણશો નાં નબર આપી બોલાવ્યા હતા યુવાનોને આર્મીમાં નોકરી આપવાનું કહી છેલ્લે શ્રીનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા શ્રીનગર ખાતે આર્મી કેમ્પ ની સામે ની હોટલ માંજ યુવાનોને રોકવવાનું કહેવામાં આવ્યુ હતુ .આર્મી માં જોઇન્ટ થવાની ખુશી ને લઈ યુવાનો આર્મી કેમ્પ માં એન્ટ્રી પાસ ની રાહ જોતાં રહ્યા હતાં ત્યારે સવારે એક એજન્ટ ને કોલ કરી યુવાનો ને તત્કાલિક હોટેલ છોડી ધરે નિકળી જવાની સૂચના આપવામાં આવી હતી યુવાનો જ્યારે ઘરે પહોચી અલગ અલગ મોબાઈલ નબર થી એજન્ટો નો કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરતા હતા પરંતુખોટા વાયદા બતાવતા હતા પૈસા લેવા માં કોઈ સફરતા ના મળતાં છેવટે આખરે બે વર્ષ પછી ત્રણેય યુવાનો એ ભેગા મળીને ઇડર પોલીસ મથક ખાતે એજન્ટો વિરુદ્ધ ફરિયાદ નોંધવી છે

આરોપી…
1.રમેશભાઈ બાબુભાઇ વારંદ રહે.કપડવંજ શ્રીનાથજી સોસાયટી
2.મુકેશભાઈ
3.સુનિલભાઈ
4.વિજયભાઈ ભળવાડ મુળ રહેવાસી ચોઈલા,તા.બાયડ
5.રોશનભાઈ

  1. વિશાલભાઈ

વિરૂદ્ધ ફરિયાદ નોંધી ઇડર પોલિસે આગળ ની વધું તપાસ હાથધરી છે… આરોપીઓ ની ધરપકટ કરી તપાસ કરવામાંઆવેતો આવા કેટલાય યુવાનો પાસે થી કેટલા પૈસા પડાવ્યા હશે તે તો આવનાર સમય જ બતાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here