ઇડર તાલુકા પ્રા. શાળા નં 1 ના શિક્ષકને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ..

0
8

ઇડર તાલુકા પ્રાથમિક શાળા નં.1 ના હિતેશકુમાર હરીભાઈ પટેલને જિલ્લા નો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળવા બદલ ઇડર ગઢ સમિતિ અને માનવ કલ્યાણ ટ્રસ્ટ તરફથી નરેશભાઈ સોની અને કેતનભાઈ સોની વડે સન્માન કરવામાં આવ્યું હતું.શાળા,જિલ્લા,તાલુકા ગામ અને સમાજનું ગૌરવ વધારી શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ મેળવવા બદલ અભિનંદન પાઠવવામ આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here