ઇડર તાલુકા ઝીંઝવા ગામેથી પસાર થતી ભેંસકા નદીમાં પુર આવ્યું.

0
3


આ વર્ષે ચોમાસુ પૂરું થવા આવ્યું ત્યાં સુધી ઇડર પંથકમાં આવેલ નદીઓ માં પુર આવ્યું નહોતું પરંતુ
શનિવારના રોજ બપોરે પડેલા વરસાદ ને લઈ ઇડર તાલુકાના ઝીંઝવા ગામે થી પસાર થતી ભેંસકા નદીમાં ચાલુ વર્ષે પ્રથમવાર પાણીની આવક થઈ હતી. ભેંસકા નદી બે કાંઠે ફૂલ થતાં સ્લેબ પર થઈ પાણી ફરી વળ્યાં હતા.નદીમાં પાણી આવતાં જ સ્થનિકો મોટી સંખ્યામાં જોવા ઉમટી પડ્યા હતા. સીઝનમાં પ્રથમ વાર પુર આવતા સ્થાનિકો માં ખુશીની લહેર છવાઈ હતી. અને લોકો ના ટોરેટોરા ઉમટી પડ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here