ઇડર…ભારત વિકાસ પરિષદ ઇડર શાખા દ્વારા કુપોષણ મુક્ત ભારત અંતર્ગત ગોળચણા વિતરણ…

0
5

તારીખ 9/10/2021 ને શનિવાર ના રોજ બપોરે 2-00 કલાકે ઇડર ખાતે એનિમિયા અને કુપોષણ મુક્ત ભારત અંતર્ગત કન્યાઓ ને તેના વિશે માહિતી આપી અને ગોળ ચણા નું વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડૉ. જયંતિબેન દોશી એ બાળકો ને હેલધી ખોરાક લેવા અને તૈયાર પેકિંગ વાળા ફૂડ ખાવાથી બચવા તેમજ હેલધિ ખોરાક થી કેવા પ્રકારના લાભ થાય તે વિશેની બાળકીઓ ને સમજૂતી પૂરી પાડી હતી

.
આ કાર્યક્રમ નું સંચાલન મહિલા સંયોજકા અનિતાબેન ગોસ્વામીએ કર્યું હતું .આ કાર્યક્રમમાં તેજલબેન ,ડોલીબેન સહિત પ્રમુખશ્રી ડોક્ટર જોશી સાહેબ ,મંત્રી શૈલેન્દ્રસિંહ, ઉપપ્રમુખ જીતેશભાઈ દોશી, હરેશકુમાર કૂંપાવત સહિત આંગણવાડીની બહેનો પણ હાજર હતી. આંગણવાડી ની કુલ 35 કન્યાઓ હાજર હતી .દરેક કન્યાને ગોળ અને ચણા નું પેકીંગ વિતરણ હતું.

ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here