“આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગુજરાત” દ્વારા વધુ એક આવકારદાયક પગલું….

0
15

“આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગુજરાત” દ્વારા તાજેતરમાં GPSC પરીક્ષામાં પાસ થયેલ આહીર સમાજના ક્લાસ -1 અધિકારીઓ સાથે “સફળતાનો સંવાદ” વિષય ઉપર માર્ગદર્શન વેબીનાર યોજવામાં આવેલ. આ વેબીનારમાં
(1)શ્રી ધવલભાઈ કારેથા(ડેપ્યુટી ડાયરેક્ટર ક્લાસ -1 ઓફિસર) (2) શ્રી વિવેકભાઈ ભેડા
(Dysp.- ક્લાસ -1 ઓફિસર) (3)શ્રી કૃણાલભાઈ રાઠોડ
(Dysp.- ક્લાસ -1 ઓફિસર)
દ્વારા લોકોને સ્પર્ધાત્મક પરીક્ષા (ખાસ કરીને GPSC) લગતું માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા.
તેમજ સંવાદ વક્તા તરીકે “શ્રી અશોકભાઈ ગુજ્જર ( મોટીવેશનલ સ્પીકર)” જોડાયેલ હતાં. સોશ્યિલ મીડિયાના સદુપયોગ દ્વારા સમાજના ઘણાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડી હતી..

વસીમખાન બેલીમ.. માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here