આદર્શ વિદ્યાલય, વિસનગરમાં “ચિત્ર સ્પર્ધા” યોજાઈ.

0
7


અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં તા-૮/૧૦/૨૦૨૧ ના રોજ “ચિત્ર સ્પર્ધા” યોજાઇ. જેમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર બહોળી સંખ્યામાં ભાગ લીધો. આ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર આવનાર વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રીના હસ્તે ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ ચિત્ર સ્પર્ધામાં સહયોગ આપનાર સર્વે સ્ટાફ મિત્રોનો તથા સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થી મિત્રોને સંચાલક મંડળના પ્રમુખશ્રી કે.કે. ચૌધરી સાહેબે અભિનંદન પાઠવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here