આજ રોજ ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી જીને ગોવર્ધન કન્યા છાત્રાલય( સતાપર ) ના ઉદ્ઘાટન

0
7

આજ રોજ ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી જીને ગોવર્ધન કન્યા છાત્રાલય( સતાપર ) ના ઉદ્ઘાટન નું આમત્રણ આપવા માટે ગુજરાત રાજ્ય મંત્રી શ્રી વાસણભાઇ આહીર ના આગેવાની હેઠળ ક્ચ્છ, પાટણ આહીર સમાજ ના પ્રમુખ શ્રી ત્રિકમભાઇ આહીર તથા ટ્રસ્ટીઓ શ્રી આલાભાઈ આહીર, ધાણેટી. મંત્રી શ્રી સામજીભાઈ કેરાસિયા સતાપર, શ્રી દેવરાજભાઈ આહીર ચોબારી, શ્રી કાનાભાઈ હીરાભાઈ કોટડા, ભચાઉ તાલુકા આહીર સમાજ ના પ્રમુખ શ્રી ગોપાલભાઈ છાંગા લુણવા, શ્રી ગોપાલભાઇ માતા ઉપસ્થીત રહ્યા હતા.
રિપોર્ટ. દિપક આહીર
મોં. 9909724189

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here