આજરોજ બાવળા ભારતીય જનતા પાર્ટીદ્વારા નગરપાલિકા પેટા ચૂંટણી નો ફોર્મ ભરવામાં આવ્યુ

0
8

બાવળા ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકા વોર્ડ નંબર ૫ પેટાચૂંટણીમાં સામાન્ય સ્ત્રી સીટમાંથી સ્થાનિક ઉમેદવાર ગીતાબેન કાન્તિભાઈ ઠાકોર ઉમેદવારી નોંધાવી જેનું ફોર્મ ભરવા ૧૩.૩૯ વિજય મૂર્હતમાં બાવળા મામલતદાર કચેરી ખાતે અમદાવાદ જિલ્લા મહામંત્રી મયુરભાઈ ડાભી, બાવળા શહેર ભારતી જનતા પાર્ટી સંગઢનના હોદેદારો , પાર્ટીના આગેવાનો નગરપાલિકા ના સભ્યો મોરચાના હોદેદારો કાર્યકર્તા હાજર રહ્યા હતા..રિપોર્ટ :-સહદેવસિંહ સિસોદિયા..બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here