આકૉલીથી ચીમનગઢ ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રોડનું ખાદ્ય મુહર્ત કરવામાં આવ્યું

0
89

કાંકરેજ
કાંકરેજ તાલુકાના આકોલી ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રોડનું એક કરોડ રૂપિયા જેટલું ત્રણ કિલોમીટર આકોલીથી ચીમનગઢના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કાંકરેજ ધારાસભ્યશ્રી કીર્તિ સિંહ વાઘેલાના વરદ હસ્તે કરવામાં આવ્યું ખાાદ્ય મુહૂર્તમાં કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. વૈદિક મંત્રો દ્વારા શાસ્ત્રી રઘુભાઈ એ વિધિવત પૂજા કરવામાં આવી હતી.

વેલભાઈ પરમાર
BG News
કાંકરેજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here