Home BG News અરવલ્લીઃબાયડના દેરોલી ગામે ભાજપા સંગઠન દ્વારા વ્રુક્ષારોપણ અને માસ્ક માસ્ક વિતરણ કરી...
આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બાયડ તાલુકાના દેરોલી ખાતે ભાજપ સંગઠન દ્વારા વૃક્ષારોપણ, આયુર્વેદિક ઉકાળા વિતરણ તથા માસ્ક વિતરણ કરવામાં આવ્યું કરવામાં આવ્યું.જેમાં બાયડ ભાજપા સંગઠન પ્રમુખશ્રી માનસિંહ સોઢાપરમાર,જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી ભુપતસિંહ સોલંકી,તાલુકા પૂર્વ ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ,બક્ષીપંચ મહામંત્રી કેતનભાઈ બ્રહ્મભટ્ટ,જિલ્લા કન્વીનર રાહુલપુરી ગોસ્વામી,દેરોલી જિલ્લા સદસ્ય દેવેન્દ્રસિંહ સોલંકી,તાલુકા પંચાયત ઉપપ્રમુખ અરવિંદસિંહ,દેરોલી તાલુકા સદસ્ય જસવંતસિંહ,લાંક તાલુકા સદસ્ય માધુસિંહ,ડેમાઈ સિટના આગેવાન કિર્તીભાઈ પટેલ,પ્રતિકભાઈ પટેલ, યુવક બોર્ડના સંયોજકો મિતેષભાઈ,અશ્વિનભાઈ,કૃણાલભાઈ તેમજ અન્ય આગેવાનો જોડાયા.