અયોધ્યા નો ઉમંગ શાંતિનિકેતન સોસાયટી ને રોશની થી શણગારી

0
3

પાટણ તા. 21
આગામી તારીખ 22 મી જાન્યુઆરીના રોજ અયોધ્યા માં ભગવાન શ્રી રામચંદ્રજી ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને શાંતિનિકેતન સોસાયટી ના પરિવારે રોશનીથી સોસાયટી તેમજ મકાને લાઈટીંગ અને આશોપાલવ ના તોરણ બનાવી સમગ્ર ઘરે બાંધી

રોશની થી શણગારવામાં આવતાં સોસાયટી નો નજારો નયન આકષૅણ બન્યો છે. રોશનીથી ઝગમગતા શાંતિનિકેતન સોસાયટી
ને નિહાળવા રાત્રે ની રોશની જોઈ ધન્યતા અનુભવી રહ્યાં છે.
અહેવાલ . કમલેશ પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here