અમીયાપુર ખાતે અનાજભરવા માટે થેલી નું વિતરણ

0
16

અમીયાપુર ખાતે અનાજભરવા માટે થેલી નું વિતરણ

ગાંધીનગર ના અમીયાપુર ખાતે આજરોજ ગામમાં જરૂરિયાત મંદ લોકો ને અનાજ ભરવા માટે થેલીનું તથા સુઘડ ગામમાં સ્વામિનારાયણ મંદિરમાં પૂજારી શ્રી મફતભાઈ ઇશ્વરભાઇ પટેલ નુ ફુલ હાર તથા શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું તથા મહાકાળી મંદિર ના પુજારી જશુભાઈ ગોવિંદભાઈ પટેલ ફુલ હાર તથા સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું જેની ઉપસ્થિતિ માં બક્ષીપંચ મોરચા ગાંધીનગર શહેર પ્રમુખ મહોત ચંદુજી ઠાકોર વોર્ડ નંબર 11 ના પ્રભારી ઘનશ્યામભાઈ પટેલ વોર્ડ નંબર 11 ના ઉમેદવાર માણેકજી ખોડાજી ઠાકોર તથા બોર્ડના પ્રમુખ અલ્પેશભાઈ તથા ભવાનજી તથા ભીખાભાઈ તથા બક્ષીપંચ મોરચાના મંત્રી વિક્રમ ચંદુજી ઠાકોર તથા સહકાર્યકર હાજર રહી પોગરામ સુશોભિત કર્યો

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here