અમદાવાદ રૂરલ એલ.સી.બી. એ ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારુ ની હેરાફેરી કરતું આયસર સાથે ડ્રાઈવર ને ઝડપી પાડયો.

0
12

બગોદરા ધંધુકા રોડ પરથી ગુંદાનાપરા ગામ નજીક થી આયસર ગાડી માં ચોરખાનું બનાવી ને દારુ ની હેરાફેરી થતી ઝડપી પાડી.આરોપી રણબીર સિંગ નાઇ ઉ.૪૩ રહે. જીસીયા ગામ.ભૈયા તા.જી.રોહતક હરિયાણા તથા આઇસર નંબર એમ.આર.૫૫. એડી. ૧૫૮૮ બગોદરા પોલીસ સ્ટેશન માં લવાયા. ઈંગ્લીશ દારુ ભરેલી બોટલનંગ -૧૬૧૦કિંમત-૫૩૮૭૮૦ રૂપિયાઆયસર કિંમત રૂપિયા -૫૦૦૦૦૦રોકડ રૂપિયા ૧૮૩૦ મોબાઈલ ફોન ૧૫૦૦રૂ.કુલ ૧૦૪૨૧૧૦રૂ.નો મુદ્દામાલ કબજે કર્યો. સમગ્ર તપાસ બગોદરા પોલીસ ને સોંપવામાં આવી.

રીર્પોટ :- સહદેવ સિંહ સીસોદીયા બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here